$n_2 = 3$ અને $n_1 = 1$ માટે લાયમન શ્રેણીમાં તરંગલંબાઇ શોધો.

  • A
    $1.026 \times 10^{-7} \ m$
  • B
    $1.216 \times 10^{-7} \ m$
  • C
    $1.026 \times 10^{-8} \ m$
  • D
    $1.216 \times 10^{-8} \ m$

Explore More

Similar Questions

ઉત્તેજિત અલગ $H^-$ આયનમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા,જો ગ્રાઉન્ડ સ્ટેટ $H$ પરમાણુની આયનીકરણ ઉર્જા $IE_1 = 13.6 \ eV$ હોય,તો તે કેટલી હશે?

ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુના આયનીકરણ માટે જરૂરી ઊર્જા ($eV$ માં) કેટલી હશે?

બોહરના મોડેલની મર્યાદાઓ લખો.

જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીકની ઉર્જા અવસ્થામાંથી ત્રીજા ઉર્જા સ્તરમાં જાય છે,ત્યારે તે:

હાઈડ્રોજન પરમાણુ માટે બ્હોરના મોડેલ મુજબ,સ્થાયી કક્ષકોની ત્રિજ્યા નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo