નીચે આપેલી આકૃતિમાં પ્રિઝમમાંથી બહાર આવતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય શોધો. (પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે અને હવાનો વક્રીભવનાંક $1$ છે) ($^\circ$ માં)

  • A
    $60$
  • B
    $45$
  • C
    $30$
  • D
    $90$

Explore More

Similar Questions

ફ્લિન્ટ અને ક્રાઉન કાચના પ્રિઝમ માટે પ્રિઝમ કોણ અનુક્રમે $A'$ અને $A$ છે. જ્યારે તેનો ઉપયોગ વિચલન સિવાય વિભાજન (dispersion) ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે,ત્યારે $A'/A$ ગુણોત્તર કેટલો થશે?

વક્રીભવનાંક $\mu$ અને નાના પ્રિઝમ કોણ $A$ ધરાવતા પ્રિઝમ દ્વારા ઉદ્ભવતો વિચલન કોણ $\delta$ ............ દ્વારા આપવામાં આવે છે:

પ્રિઝમનો વક્રીભવન કોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot \frac{A}{2}$ છે. લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

સમબાજુ પ્રિઝમ $P$ આપેલ પ્રકાશના કિરણ માટે ન્યૂનત્તમ વિચલન ઉત્પન્ન કરે છે. વધારાના પ્રિઝમ $Q$ અને $R$ જે સમાન આકાર અને દ્રવ્યના છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. તો કિરણ શું અનુભવશે?

Difficult
View Solution

આકૃતિમાં કાચનું એક ત્રિકોણીય પ્રિઝમ દર્શાવેલ છે. જો $\theta = 45^o$ હોય,તો એક સપાટી પર લંબરૂપે આપાત થતું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo