કોઈ સદિશના યામ $(8,\, 6)$ છે, તો તેનો એકમ સદિશ શોધો.
વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
$(3, 2, 5)$ પર રહેલા કણનો સ્થાન સદિશ
$A = 3\hat i + 4\hat j$ અને $B = 7\hat i + 24\hat j$ છે, $B$ ના મૂલ્ય જેટલો અને $A$ ને સમાંતર સદિશ મેળવો.
અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિની વ્યાખ્યા આપી તેના ઉદાહરણ આપો.
જો $ 0.5\hat i + 0.8\hat j + c\hat k $ એકમ સદિશ હોય, તો $c$ નું મૂલ્ય કેટલું હશે?