$7 \, cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. ($, cm^{2}$ માં)

  • A
    $616$
  • B
    $757$
  • C
    $645$
  • D
    $630$

Explore More

Similar Questions

ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા $7 \, cm$ થી વધીને $14 \, cm$ થાય છે. આ બંને કિસ્સાઓમાં ફુગ્ગાની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

એક ગોલકનું ઘનફળ શોધો જેની સપાટીનું ક્ષેત્રફળ $154 \, cm^2$ છે.

એક લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો જેની તિર્યક ઊંચાઈ $10\, cm$ અને પાયાની ત્રિજ્યા $7\, cm$ છે. ($, cm^{2}$ માં)

એક પેન્સિલ લાકડાના નળાકારની બનેલી છે,જેની અંદર ગ્રેફાઇટનો નક્કર નળાકાર ભરેલો છે. પેન્સિલનો વ્યાસ $7 \,mm$ છે અને ગ્રેફાઇટનો વ્યાસ $1 \,mm$ છે. જો પેન્સિલની લંબાઈ $14 \,cm$ હોય,તો લાકડાનું અને ગ્રેફાઇટનું ઘનફળ શોધો. ($,cm^3$ માં)

Difficult
View Solution

$10 \, m$ ઊંડા નળાકાર પાત્રની અંદરની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ $Rs. 2200$ થાય છે. જો રંગવાનો દર $Rs. 20$ પ્રતિ $m^2$ હોય,તો પાત્રની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ($, m^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo