$18 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $9 \, cm$ ના અંતરે મૂકેલી $3 \, cm$ ઊંચાઈની વસ્તુના પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને કદ શોધો.

  • A
    સ્થાન: અરીસાની પાછળ $18 \, cm$,પ્રકાર: આભાસી અને ચત્તું,કદ: $6 \, cm$
  • B
    સ્થાન: અરીસાની આગળ $18 \, cm$,પ્રકાર: વાસ્તવિક અને ઉલટું,કદ: $6 \, cm$
  • C
    સ્થાન: અરીસાની પાછળ $9 \, cm$,પ્રકાર: આભાસી અને ચત્તું,કદ: $3 \, cm$
  • D
    સ્થાન: અરીસાની પાછળ $18 \, cm$,પ્રકાર: વાસ્તવિક અને ઉલટું,કદ: $6 \, cm$

Explore More

Similar Questions

$(a)$ લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો અને તેનો $SI$ એકમ લખો.
$(b)$ એક બહિર્ગોળ લેન્સ તેની સામે $50\, cm$ અંતરે રહેલી સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. જો પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય, તો સોયને લેન્સની સામે ક્યાં મૂકવામાં આવી છે? લેન્સનો પાવર પણ શોધો.

લેન્સના કયા બિંદુથી તમામ અંતરો માપવામાં આવે છે?

લેન્સના પાવરનો $SI$ એકમ શું છે?

$(a)$ પ્રકાશનું એક કિરણ કાચના સ્લેબની સપાટી પર લંબરૂપે આપાત થાય છે. આ કિરણ માટે આપાતકોણ અને વક્રીભવનકોણના મૂલ્યો કેટલા હશે?
$(b)$ પ્રકાશ હવામાંથી માધ્યમ $X$ માં પ્રવેશે છે. માધ્યમ $X$ માં તેની ઝડપ $1.5 \times 10^{8} \ m \ s^{-1}$ થાય છે. હવામાં પ્રકાશની ઝડપ $3 \times 10^{8} \ m \ s^{-1}$ છે. માધ્યમ $X$ નો વક્રીભવનાંક શોધો.

અંતર્ગોળ અરીસા દ્વારા કેવા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo