પુષ્પાવિન્યાસમાં ધરીના પ્રલંબિત ભાગને આધારે નિચેના માંથી અલગ પડતો વિકલ્પ કયો છે?
છત્રક
શુકી
કલગી
નિલંબ શુકી
નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ
એલચી કોનું પરિપકવ શુષ્કફળ છે?
નીચે પૈકી કઈ વનસ્પતિ ખાદ્ય મૂળ ઉત્પન્ન કરે છે?
........માં પુંકેસરનલિકા જોવા મળે છે.