બિંદુ $A$ અને $B$ વચ્ચે પરિપથનું સમતુલ્ય કેપેસીટન્સ શોધો.

  • A
    $\frac{C}{3}$
  • B
    $\frac{C}{8}$
  • C
    $C$
  • D
    $\frac{C}{32}$

Explore More

Similar Questions

$6\,\mu F$ ના ત્રણ કેપેસિટર ઉપલબ્ધ છે. મેળવી શકાય તેવી ન્યૂનતમ અને મહત્તમ કેપેસીટન્સ કેટલી હશે?

આકૃતિમાં,દરેક $6\,pF$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થશે?

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

પરિપથમાં બે કેપેસિટર $C_1$ અને $C_2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુ $A$ નું સ્થિતિમાન $V_1$ છે અને બિંદુ $B$ નું સ્થિતિમાન $V_2$ છે. બિંદુ $D$ આગળનું સ્થિતિમાન કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર કેપેસિટર,દરેક $25\,\mu F$ ના,જોડાયેલા છે. $dc$ વોલ્ટમીટર $200\,V$ વાંચે છે. કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo