નીચે આપેલ વિધેયનું વિકલન શોધો: $5 \sec x + 4 \cos x$.

  • A
    $5 \sec x \tan x - 4 \sin x$
  • B
    $5 \sec x \tan x + 4 \sin x$
  • C
    $5 \sec x \tan x - 4 \cos x$
  • D
    $5 \sec x \tan x + 4 \cos x$

Explore More

Similar Questions

જો $y = \frac{x}{2}\sqrt{a^2 + x^2} + \frac{a^2}{2}\log(x + \sqrt{x^2 + a^2})$ હોય,તો $\frac{dy}{dx} = $

જો $f(x)$ એ યુગ્મ વિધેય હોય અને $f^{\prime}(x)$ અસ્તિત્વ ધરાવતું હોય,તો $f^{\prime}(e) + f^{\prime}(-e)$ ની કિંમત શું થાય?

જો $y = \tan(\cos^{-1} x)$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

જો $y = 1 + x + \frac{x^2}{2!} + \frac{x^3}{3!} + \dots \infty$ હોય,તો $\frac{dy}{dx} = $

જો $T = 2 \pi \sqrt{\frac{L}{g}}$ હોય,જ્યાં $g$ અચળ છે અને $T$ માં સાપેક્ષ ત્રુટિ એ $L$ માં થતી ટકાવારી ત્રુટિ કરતાં $k$ ગણી હોય,તો $\frac{1}{k} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo