$17.5 \, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે,ત્રિજ્યા $r = 17.5 \, cm = \frac{35}{2} \, cm$.
અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = $2\pi r^2$.
$= 2 \times \frac{22}{7} \times \frac{35}{2} \times \frac{35}{2} = 11 \times 5 \times 35 = 1925 \, cm^2$.
અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ = $3\pi r^2$.
$= 3 \times \frac{22}{7} \times \frac{35}{2} \times \frac{35}{2} = 3 \times 11 \times 5 \times \frac{35}{2} = 165 \times 17.5 = 2887.5 \, cm^2$.

Explore More

Similar Questions

$14\, m$ આંતરિક વ્યાસ ધરાવતો એક કૂવો $50\, m$ ઊંડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીને $110\, m$ લંબાઈ અને $100\, m$ પહોળાઈ ધરાવતા લંબચોરસ ખેતરમાં સમાન રીતે પાથરવામાં આવે છે. ખેતરની ઊંચાઈમાં થતો વધારો શોધો (સેમીમાં).

$14\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

$50\, cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો $(\pi = 3.14)$ ($cm^2$ માં).

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
એક નળાકારના પાયાનું ક્ષેત્રફળ $154 \, cm^{2}$ છે અને તેની ઊંચાઈ $20 \, cm$ છે, તો તેનું ઘનફળ $3080 \, cm^{3}$ થાય.

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર $2: 5$ છે. નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo