પટલ દ્વારા ઘેરાયેલ ન હોય તેવી રચનાઓ/અંગિકાઓનો સાચો સમૂહ શોધો.

  • A
    રીબોઝોમ,સેન્ટ્રોઝોમ,લાયસોઝોમ
  • B
    પેરોક્સિઝોમ,કોષકેન્દ્રિકા,રીબોઝોમ
  • C
    રીબોઝોમ,કોષકેન્દ્રિકા,તારાકેન્દ્ર
  • D
    કોષકેન્દ્રિકા,સ્ફેરોઝોમ,રીબોઝોમ

Explore More

Similar Questions

ખોટો વિકલ્પ પસંદ કરો.

ખોટું વિધાન પસંદ કરો.

જીવદ્રવ્ય (Protoplasm) ........ જેવી વાસ ધરાવે છે.

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પટલમય અંગીકા$(p)$ રીબોઝોમ્સ
$(b)$ પટલવિહીન અંગીકા$(q)$ કણાભસૂત્ર
$(c)$ સૌથી મોટો કોષ$(r)$ માઈકોપ્લાઝમા
$(d)$ સૌથી નાનો કોષ$(s)$ શાહમૃગનો અંડકોષ

નીચેનામાંથી કઈ અંગિકા અંતઃપટલ તંત્ર (endomembrane system) માં સમાવિષ્ટ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo