ખોટો વિકલ્પ પસંદ કરો.

  • A
    તારાકેન્દ્ર (Centriole) - ટ્યુબ્યુલિનનું બનેલું છે
  • B
    રિબોઝોમ્સ - $rRNA$ ધરાવે છે
  • C
    તારાકેન્દ્ર (Centriole) - તમામ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં હાજર હોય છે
  • D
    રિબોઝાઇમ્સ - ઉત્સેચક તરીકે કાર્ય કરે છે

Explore More

Similar Questions

આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ વનસ્પતિકોષ : કોષદીવાલ :: પ્રાણીકોષ : .....
(ii) પ્રોટીન સંશ્લેષણ : કણિકામય અંતઃરસજાળ :: લિપિડનું સંશ્લેષણ : .....

નીચેનાને જોડો.
$A$. માઇક્રોફિલામેન્ટ$i$. સેલ્યુલોઝ
$B$. માઇક્રોટ્યુબ્યુલ્સ$ii$. કોષપિંજર (Cytoskeleton)
$C$. ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ$iii$. પક્ષ્મ અને કશામાં
$D$. કોષદીવાલ$iv$. ટકાઉ પ્રોટીન

નીચેનામાંથી કયું હરિતકણ (chloroplast) અને કણાભસૂત્ર (mitochondria) માટે સામાન્ય નથી?

નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો:
$(A)$ કોષરસસ્તરનો લિપિડ ઘટક મુખ્યત્વે ફોસ્ફોગ્લિસરાઇડ્સનો બનેલો છે.
$(B)$ ધ્રુવીય અણુઓ કોષરસસ્તરના લિપિડ દ્વિસ્તરમાંથી પસાર થઈ શકે છે,તેથી તેમને વહન માટે વાહક પ્રોટીનની જરૂર પડતી નથી.
$(C)$ ગૌણ દીવાલ વૃદ્ધિ પામવા માટે સક્ષમ છે અને તે કોષની બહારની બાજુએ બને છે.
$(D)$ લિપિડની અર્ધ-પ્રવાહી પ્રકૃતિ કોષરસસ્તરના સમગ્ર લિપિડ દ્વિસ્તરમાં પ્રોટીનની પાર્શ્વીય ગતિને સક્ષમ બનાવે છે.
$(E)$ મધ્યપટલ વિવિધ પાડોશી કોષોને એકબીજા સાથે જોડી રાખે છે.
કેટલા વિધાનો ખોટા છે?

Difficult
View Solution

કોષ બંધારણ અને તેના કાર્યને અનુલક્ષીને નીચે આપેલ કઈ જોડ અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo