નીચેની પ્રક્રિયામાં $O_{2(g)}$ ના નિર્માણનો સરેરાશ દર શોધો:
$2 NO_{2(g)} \rightarrow 2 NO_{(g)} + O_{2(g)}$
આપેલ છે કે $\left[-\frac{\Delta[NO_2]}{\Delta t}\right] = x \ mol \ dm^{-3} \ s^{-1}$

  • A
    $\frac{x}{2} \ mol \ dm^{-3} \ s^{-1}$
  • B
    $x \ mol \ dm^{-3} \ s^{-1}$
  • C
    $2x \ mol \ dm^{-3} \ s^{-1}$
  • D
    $4x \ mol \ dm^{-3} \ s^{-1}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2A + B \to A_2B$ માટે,$A$ ની સાપેક્ષે પ્રક્રિયાનો દર $3.9 \times 10^{-9} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. $B$ ના વપરાશનો દર અને $A_2B$ ના નિર્માણનો દર ગણો.

પ્રક્રિયા $N_{2} + 3H_{2} \longrightarrow 2NH_{3}$ માં,$H_{2}$ ના અદ્રશ્ય થવાનો દર $0.02 \ M/s$ છે. $NH_{3}$ ના ઉત્પન્ન થવાનો દર કેટલો હશે ($M/s$ માં)?

પ્રક્રિયા $2 NO_{2(g)} \rightarrow 2 NO_{(g)} + O_{2(g)}$ માટે,જો $\frac{-d[NO_2]}{dt} = 1.3 \times 10^{-5} \ mol \ L^{-1} \ sec^{-1}$ હોય,તો $O_2$ ના નિર્માણનો દર શું હશે?

પ્રક્રિયા $5 Br_{(aq)}^{-} + BrO_{3_{(aq)}}^{-} + 6 H_{(aq)}^{+} \rightarrow 3 Br_{2_{(aq)}} + 3 H_{2}O_{(l)}$ માટે પ્રક્રિયાનો વેગ દર્શાવતું સમીકરણ લખો.

પ્રક્રિયા $3A \to 2B$ માટે,પ્રક્રિયાનો વેગ $\frac{+d[B]}{dt} = \dots$ તરીકે દર્શાવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo