આપેલ આકૃતિ માટે વિચલન કોણ શોધો.

  • A
    $180^{\circ} - 2\theta$
  • B
    $90^{\circ} - \theta$
  • C
    $2\theta$
  • D
    $360^{\circ} - 2\theta$

Explore More

Similar Questions

$50 \,cm$ પહોળાઈ ધરાવતા સમતલ અરીસાના કેન્દ્રની સામે $60 \,cm$ અંતરે મૂકાયેલ પ્રકાશનો બિંદુવત સ્ત્રોત $S$ દીવાલ પર લંબરૂપે લટકે છે. એક માણસ અરીસાની સામે અરીસાને સમાંતર રેખા પર તેનાથી $1.2 \,m$ અંતરે ચાલે છે (આકૃતિ જુઓ). જે બિંદુઓ પર તે અરીસામાં પ્રકાશના સ્ત્રોતનું પ્રતિબિંબ જોઈ શકે છે તે અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર $\ldots \ldots \ldots \,cm$ છે.

સમતલ અરીસા દ્વારા પરાવર્તિત પ્રકાશ વાસ્તવિક પ્રતિબિંબ બનાવી શકે છે:

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર પડદાના કેન્દ્ર પર એક નાનો સમતલ અરીસો મૂકવામાં આવ્યો છે. પ્રકાશનું કિરણ અરીસા પર પડે છે. જો અરીસો પ્રતિ સેકન્ડ $n$ પરિભ્રમણ કરતો હોય,તો પડદા પર પરાવર્તિત પ્રકાશના ટપકાની ઝડપ કેટલી હશે?

જો $\hat{n}_1, \hat{n}_2$ અને $\hat{t}$ અનુક્રમે આપાત કિરણ,પરાવર્તિત કિરણ અને સપાટીને લંબ દિશામાં એકમ સદિશો દર્શાવતા હોય,તો:

એક સમતલ અરીસાથી $3\;m$ ના અંતરે મૂકેલી વસ્તુના પ્રતિબિંબનો ફોટોગ્રાફ લેવો છે. અરીસાથી $4.5\;m$ ના અંતરે રહેલા કેમેરાને કેટલા અંતર માટે ફોકસ કરવો જોઈએ......$m$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo