જેની દિશા ગુણોત્તર $a, b, c$ અને $b-c, c-a, a-b$ હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

  • A
    $0$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

જો $\theta$ એ બે સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો હોય,તો $\vec{a} \cdot \vec{b} \geq 0$ માત્ર ત્યારે જ થાય જ્યારે

ધારો કે $a = 2i - j + k$,$b = i + 2j - k$ અને $c = i + j - 2k$ ત્રણ સદિશો છે. $b$ અને $c$ ના સમતલમાં આવેલો સદિશ જેનો $a$ પરનો પ્રક્ષેપ $\sqrt{2/3}$ માન ધરાવે છે તે શોધો.

$p=2 \hat{i}-3 \hat{j}+\hat{k}, q=\hat{i}+\hat{j}-\hat{k}$. જો સદિશો $a$ અને $b$ એ અનુક્રમે $q$ પર $p$ નો અને $p$ પર $q$ નો લંબ પ્રક્ષેપ હોય,તો $\frac{a \times b}{a \cdot b}=$

જો $a = i - j$ અને $b = i + k$ હોય,તો $a$ અને $b$ સાથે સમતલીય અને $a$ ને લંબ એકમ સદિશ કયો છે?

ધારો કે $\vec{\alpha}, \vec{\beta}, \vec{\gamma}$ ત્રણ શૂન્યતર સદિશો છે જે જોડીમાં અરેખીય (non-collinear) છે. જો $\vec{\alpha}+3 \vec{\beta}$ એ $\vec{\gamma}$ સાથે સમરેખ હોય અને $\vec{\beta}+2 \vec{\gamma}$ એ $\vec{\alpha}$ સાથે સમરેખ હોય,તો $\vec{\alpha}+3 \vec{\beta}+6 \vec{\gamma}$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo