માલ્વેસીમાં જરાયુવિન્યાસ .......પ્રકારનો હોય છે.
ધારાવર્તી
અક્ષવર્તી
તલસ્થ
ચર્મવર્તી
.........માં કમ્પોઝીટી કુળ સોલેનેસી કુળથી અલગ પાડી શકાય છે.
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.
કયા કુળમાં ત્રાંસુ બીજાશય જોવા મળે છે?
એકગુચ્છી નલિકામય પુંકેસરની લાક્ષણિકતા ધરાવતું પુષ્પ ..........સાથે સંકળાયેલું હોય છે.
ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.