$5$ એકમ માન ધરાવતો અને સદિશો $\vec{a}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}$ અને $\vec{b}=\hat{i}-2 \hat{j}+\hat{k}$ ના પરિણામી સદિશને સમાંતર સદિશ શોધો.

  • A
    $\pm \frac{3 \sqrt{10}}{2} \hat{i} \pm \frac{\sqrt{10}}{2} \hat{j}$
  • B
    $\pm \frac{3 \sqrt{10}}{2} \hat{i} \pm \frac{\sqrt{10}}{2} \hat{k}$
  • C
    $\pm \frac{5 \sqrt{10}}{2} \hat{i} \pm \frac{\sqrt{10}}{2} \hat{j}$
  • D
    $\pm \frac{3 \sqrt{10}}{2} \hat{j} \pm \frac{\sqrt{10}}{2} \hat{i}$

Explore More

Similar Questions

જો $\vec{a}$ અને $\vec{b}$ એ અનુક્રમે $A$ અને $B$ ના સ્થાન સદિશો હોય,તો $BA$ પર આવેલા બિંદુ $C$ નો સ્થાન સદિશ શોધો કે જેથી $BC = 1.5 BA$ થાય.

$P(2, 3, 4)$ અને $Q(4, 1, -2)$ બિંદુઓને જોડતા સદિશના મધ્યબિંદુનો સ્થાન સદિશ શોધો.

જો $P$ એ $A$ અને $B$ બિંદુઓને જોડતા રેખાખંડનું $2:1$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય અને $A$ તથા $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i}-2\hat{j}$ અને $-3\hat{i}+5\hat{j}$ હોય,તો $P$ નો સ્થાન સદિશ શોધો.

જો $\overline{a} = \bar{i} - 2\bar{j} + 2\bar{k}$ અને $\overline{b} = 9\bar{i} + 6\bar{j} - 18\bar{k}$ બે સદિશો હોય,તો $\frac{\overline{b} \text{ નો } \overline{a} \text{ પરનો પ્રક્ષેપ}}{\overline{a} \text{ નો } \overline{b} \text{ પરનો પ્રક્ષેપ}} = $

જો $\bar{a}$ અને $\bar{b}$ બે સમાંતર ન હોય તેવા એકમ સદિશો હોય અને સદિશ $\alpha \bar{a} + \bar{b}$ એ $\bar{a}$ અને $\bar{b}$ વચ્ચેના આંતરિક ખૂણાને દુભાગતો હોય,તો $\alpha$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo