નીચે આપેલ દરેક બહુપદી માટે $p(1), p(2)$ અને $p(4)$ શોધો.

$p(x)=x^{2}-3 x+2$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$p(1)=0, p(2)=0, p(4)=6$

Similar Questions

$x^{2}-23 x+120$ ના અવયવ ....... છે. 

નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો

$\sqrt{5} x^{2}-7 x+13$

વિસ્તરણ કરો.

$(a-2 b+7 c)^{2}$

શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો

$x+1$

નીચેના વિસ્તરણ કરો : 

$\left(4-\frac{1}{3 x}\right)^{3}$