આકૃતિ એક કણની વર્તુળાકાર ગતિ દર્શાવે છે. વર્તુળની ત્રિજ્યા,આવર્તકાળ,પરિભ્રમણની દિશા અને પ્રારંભિક સ્થાન આકૃતિમાં દર્શાવેલ છે. ફરતા કણ $P$ ના ત્રિજ્યા સદિશના $x$-પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ છે:

  • A
    $x = 2\,\cos \left( {2\pi t + \frac{\pi }{6}} \right)$
  • B
    $x = 2\,\sin \left( {2\pi t + \frac{\pi }{3}} \right)$
  • C
    $x = 2\,\sin \left( {2\pi t - \frac{\pi }{6}} \right)$
  • D
    $x = 2\,\cos \left( {2\pi t + \frac{\pi }{3}} \right)$

Explore More

Similar Questions

ભૌતિકવિજ્ઞાનમાં આવર્તક $\text{sine}$ અને $\text{cosine}$ વિધેયોનું મહત્વ શું છે?

એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને પ્રથમ $\tau \ s$ માં તે $a$ અંતર કાપે છે,અને પછીની $\tau \ s$ માં તે સમાન દિશામાં $2a$ અંતર કાપે છે. તો:

સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) ની વ્યાખ્યા આપો અને તેના મહત્વના લક્ષણો લખો.

આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ વચ્ચેનો તફાવત લખો.

સમયના નીચેનામાંથી કયા વિધેયો $(a)$ આવર્ત અને $(b)$ અનાવર્ત ગતિ દર્શાવે છે? દરેક આવર્ત ગતિ માટે આવર્તકાળ જણાવો $[\omega$ એ કોઈ પણ ધન અચળાંક છે].
$(i)$ $\sin \omega t + \cos \omega t$
$(ii)$ $\sin \omega t + \cos 2\omega t + \sin 4\omega t$
$(iii)$ $e^{-\omega t}$
$(iv)$ $\log(\omega t)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo