ફેટી એસિડ અને ગ્લિસરોલનું પાચનમાર્ગમાંથી સૌપ્રથમ શોષણ કોના દ્વારા થાય છે?

  • A
    વિલી (રસાંકુરો)
  • B
    રુધિર કેશિકાઓ
  • C
    યકૃત નિવાહિકા શિરા
  • D
    લસિકા વાહિનીઓ

Explore More

Similar Questions

પ્રોટીનના પાચનથી ઉત્પન્ન થતા એમિનો એસિડ આંતરડામાંથી કોના દ્વારા શોષાય છે?

આંતરડામાં,માઇક્રોવિલીનું કાર્ય શું છે?

ફેટી એસિડના શોષણ માટેનો માર્ગ ઓળખો.

$Na^+$ જેવા વાહક આયનો કયા પદાર્થોના અભિશોષણમાં મદદ કરે છે?

પાચિત ઉત્પાદનોના શોષણ માટે નીચેનામાંથી શું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo