યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $4 y^{2}-4 y+1$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$4 y^{2}-4 y+1$ $=(2 y)^{2}-2(2 y)(1)+(1)^{2}$

$=(2 y-1)^{2}$                                     $\left[\because a ^{2}-2 ab + b ^{2}=( a - b )^{2}\right]$

$=(2 y-1)(2 y-1)$

Similar Questions

નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :

$(i)$ $x^{2}+x$

$(ii)$ $x-x^{3}$

$(iii)$ $y+y^{2}+4$

સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો : $104 \times 96$

નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=x^{2}+x+k$.

નીચે આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો : $(3 a+4 b)^{3}$

નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $(2 x+1)^{3}$