અવયવ પાડો : $2 y^{3}+y^{2}-2 y-1$
આપણે પ્રયત્નો દ્વારા જાણીએ કે $p(1)=0$ છે કે $p(-1)=0$ છે.
$p(y) =2 y^{3}+y^{2}-2 y-1 $
$\therefore p(1) =2(1)^{3}+(1)^{2}-2(1)-1$
$=2(1)+(1)-2-1 $
$=2+1-2-1 $
$\therefore p(1) =0$
$ p(y) =2 y^{3}+y^{2}-2 y-1 $
$\therefore p(-1) =2(-1)^{3}+(-1)^{2}-2(-1)-1 $
$=2(-1)+(1)+2-1 $
$=-2+1+2-1$
$\therefore p(-1) =0$
$\therefore $ અવયવ પ્રમેયને આધારે $[y-(-1)]$ એટલે $y+ 1$ એ $p(x)$ નો અવયવ છે.
$\therefore $ અવયવ પ્રમેયને આધારે $y-1$ એ $p(y)$ નો અવયવ છે.
$\frac{2 y^{3}+y^{2}-2 y-1}{y-1}=2 y^{2}+3 y+1$
$\therefore 2 y^{3}+y^{2}-2 y-1 =(y-1)\left(2 y^{2}+3 y+1\right) $
$\left.=(y-1)\left[2 y^{2}+2 y+y+1\right)\right] $
$=(y-1)[2 y(y+1)+1(y+1)]$
$2 y^{3}+y^{2}-2 y-1 =(y-1)(y+1)(2 y+1)$
$\frac{2 y^{3}+y^{2}-2 y-1}{y+1}=2 y^{2}-y-1$
$\therefore 2 y^{3}+y^{2}-2 y-1 =(y+1)\left(2 y^{2}-y-1\right) $
$\left.=(y+1)\left[2 y^{2}-2 y+y-1\right)\right]$
$=(y+1)[2 y(y-1)+1(y-1)] $
$2 y^{3}+y^{2}-2 y-1=(y+1)(y-1)(2 y+1)$
નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $p(t)=4 t^{4}+5 t^{3}-t^{2}+6$, $t=a$ આગળ
$7+3 x$ એ $3 x^{3}+7 x$ નો અવયવ છે કે નહીં તે ચકાસો.
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$(i)$ $1+x$
$(ii)$ $3 t$
$(iii)$ $r^{2}$
$(iv)$ $7 x^{3}$
નીચે આપેલનાં અવયવ પાડો : $27 y^{3}+125 z^{3}$
$(3a + 4b + 5c)^2$ નું વિસ્તરણ કરો.