અવયવ પાડો : $12 x^{2}-7 x+1$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અહી, $x^{2}$ નો સહગુણક $12$ છે.

$x$ નો સહગુણક $7$ છે અને અચળ $1$ છે.

$12 x^{2}-7 x+1$ ને $a x^{2}+b x+c$ સાથે સરખાવતાં $a=12, \,b=-\,7, \,c=1$

હવે $l+m=b=-7$

$l m=a c=12 \times 1$

$l=(-4)$ અને $m=(-3)$

$b=-7=-4-3$

હવે $12 x^{2}-7 x+1=12 x^{2}-4 x-3 x+1$

$=4 x(3 x-1)-1(3 x-1)$

$=(3 x-1)(4 x-1)$

આમ, $12 x^{2}-7 x+1=(3 x-1)(4 x-1)$

Similar Questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો : $(-2 x+3 y+2 z)^{2}$

નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $q(y)=3 y^{3}-4 y+\sqrt{11}$, $y=2$ આગળ

નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો :  $p(x) = x + 5$

નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :

$(i)$ $1+x$

$(ii)$ $3 t$

$(iii)$ $r^{2}$

$(iv)$ $7 x^{3}$

અવયવ પાડો : $8 a^{3}+b^{3}+12 a^{2} b+6 a b^{2}$