હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંતને અસર કરતા પરિબળો કયા છે?
$I.$ જનીન પ્રવાહ (Gene flow)
$II.$ જનીનિક વિચલન (Genetic drift)
$III.$ ઉત્પરિવર્તન (Mutation)
$IV.$ જનીનિક પુનઃસંયોજન (Genetic recombination)
$V.$ નૈસર્ગિક પસંદગી (Natural selection)
સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $I$ અને $II$
  • B
    $II, III$ અને $IV$
  • C
    $III, IV$ અને $V$
  • D
    $I, II, III, IV$ અને $V$

Explore More

Similar Questions

જો પ્રજનન યાદચ્છિક હોય,વસ્તી મોટી હોય અને ઉત્પરિવર્તન (mutation) ન થતું હોય,તો પેઢી દર પેઢી વસ્તીની જનીન આવૃત્તિઓ અચળ રહે છે. આ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

Hardy-Weinberg ના નિયમ માટેનું સાચું સમીકરણ ઓળખો.

એક યાદચ્છિક પ્રજનન કરતી વસ્તીમાં,પ્રભાવી કારકની આવૃત્તિ $0.7$ છે. પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકારની આવૃત્તિ કેટલી હશે?

જો વસ્તીમાં $51\%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રભાવી વૈકલ્પિકકારક (dominant allele) ધરાવતા હોય,તો તે વસ્તીમાં પ્રચ્છન્ન (recessive) સભ્યોની આવૃત્તિ શોધો.

હાર્ડી-વિનબર્ગ સંતુલનમાં રહેલી વસ્તીમાં,અમુક આનુવંશિક લક્ષણ માટે પ્રચ્છન્ન કારકની આવૃત્તિ $0.20$ છે. પછીની પેઢીમાં કેટલા ટકા વ્યક્તિઓ પ્રભાવી લક્ષણ દર્શાવશે તેમ અંદાજ લગાવી શકાય ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo