Expressed Sequence Tags $(ESTs)$ એટલે શું?

  • A
    ચોક્કસ મહત્વના અભિવ્યક્ત જનીનો.
  • B
    બધા જ જનીનો જે $RNA$ તરીકે અભિવ્યક્ત થાય છે.
  • C
    બધા જ જનીનો જે પ્રોટીન તરીકે અભિવ્યક્ત થાય છે.
  • D
    બધા જ જનીનો પછી તે અભિવ્યક્ત હોય કે ન હોય.

Explore More

Similar Questions

હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં,સમગ્ર જીનોમના સેટને સિક્વન્સ કરવા માટેની બે મુખ્ય પદ્ધતિઓમાંથી,જેમાં તમામ કોડિંગ અને નોન-કોડિંગ સિક્વન્સનો સમાવેશ થાય છે અને ત્યારબાદ સિક્વન્સના વિવિધ ભાગોને કાર્યો સોંપવામાં આવે છે,તેને . . . . . . કહેવામાં આવે છે.

હ્યુમન જીનોમના ક્રમાંકન (sequencing) માં સામાન્ય રીતે કયા વાહકોનો ઉપયોગ થાય છે?

હ્યુમન જીનોમ પ્રોજેક્ટ (Human Genome Project) ની શરૂઆત ક્યારે થઈ હતી?

રંગસૂત્ર $1$ નો અનુક્રમ ક્યારે પૂર્ણ થયો?

Human Genome Project $(HGP)$ ના સમયગાળા દરમિયાન વિજ્ઞાનની કઈ શાખાનો વિકાસ થયો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo