સમજાવો કે શા માટે કેટાયન (ધન આયન) તેમના પિતૃ પરમાણુઓ કરતા કદમાં નાના અને એનાયન (ઋણ આયન) મોટા હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કેટાયનમાં તેના પિતૃ પરમાણુ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે,જ્યારે તેનો કેન્દ્રીય વીજભાર સમાન રહે છે. પરિણામે,કેટાયનમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ તેના પિતૃ પરમાણુ કરતા વધારે હોય છે,જેના કારણે તેનું કદ નાનું થાય છે.
બીજી તરફ,એનાયનમાં તેના પિતૃ પરમાણુ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે,જેના પરિણામે ઇલેક્ટ્રોન-ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. પરિણામે,સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધે છે,જેથી એનાયનની ત્રિજ્યા તેના પિતૃ પરમાણુ કરતા મોટી હોય છે.

Explore More

Similar Questions

પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનો અર્થ શું થાય છે?

નીચેનામાંથી કયો આયનીય કદનો ક્રમ ખોટો છે?

$Na, K, Mg, Rb$ ની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?

સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યાની વ્યાખ્યા આપો.

$Cl^{-}$,$Ar$,અને $Ca^{2+}$ જેવી આઈસો-ઈલેક્ટ્રોનિક સ્પીસીઝનું કદ શેના દ્વારા પ્રભાવિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo