નીચેનાને ઉદાહરણ આપી સમજાવો.
$(a)$ કલિલ (Colloid)
$(b)$ નિલંબન (Suspension)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કલિલ: એક વિષમાંગ મિશ્રણ જેમાં દ્રાવ્યના કણોનું કદ નરી આંખે જોઈ શકાય તેટલું નાનું હોય છે,પરંતુ તે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે તેટલું મોટું હોય છે,તેને કલિલ કહેવાય છે. કલિલ દ્રાવણમાં બે કલા હોય છે:
$1.$ પરીક્ષિત કલા (Dispersed phase): દ્રાવ્ય જેવા કણોને પરીક્ષિત કલા કહેવામાં આવે છે.
$2.$ પરીક્ષેપન માધ્યમ (Dispersion medium): જે માધ્યમમાં દ્રાવ્યના કણો ફેલાયેલા હોય છે તેને પરીક્ષેપન માધ્યમ કહેવાય છે.
ઉદાહરણ: દૂધ,વાદળ વગેરે કલિલના ઉદાહરણો છે.
$(b)$ નિલંબન: નિલંબન એ એક વિષમાંગ મિશ્રણ છે જેમાં દ્રાવ્યના કણો ઓગળતા નથી પરંતુ માધ્યમમાં સમગ્ર રીતે નિલંબિત રહે છે. નિલંબનના કણો નરી આંખે જોઈ શકાય છે.
ઉદાહરણ: રેતી અને પાણીનું મિશ્રણ,કાદવવાળું પાણી વગેરે.

Explore More

Similar Questions

તમારી આસપાસની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણો તરીકે અલગ કરવાનો પ્રયાસ કરો.

પ્રજ્ઞાએ વિવિધ તાપમાને ચાર અલગ-અલગ પદાર્થોની દ્રાવ્યતા ચકાસી અને નીચે મુજબ ડેટા એકત્રિત કર્યો (પરિણામો નીચેના કોષ્ટકમાં આપેલ છે,જે સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે $100 \,g$ પાણીમાં ઓગળેલા પદાર્થનું ગ્રામમાં પ્રમાણ દર્શાવે છે).
ઓગળેલ પદાર્થ $283 \,K$ $293 \,K$ $313 \,K$ $333 \,K$ $353 \,K$
પોટેશિયમ નાઈટ્રેટ $21$ $32$ $62$ $106$ $167$
સોડિયમ ક્લોરાઈડ $36$ $36$ $36$ $37$ $37$
પોટેશિયમ ક્લોરાઈડ $35$ $35$ $40$ $46$ $54$
એમોનિયમ ક્લોરાઈડ $24$ $37$ $41$ $55$ $66$

$(a)$ $313 \,K$ તાપમાને $50 \,g$ પાણીમાં પોટેશિયમ નાઈટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે કેટલા દળના પોટેશિયમ નાઈટ્રેટની જરૂર પડશે?
$(b)$ પ્રજ્ઞા $353 \,K$ તાપમાને પાણીમાં પોટેશિયમ ક્લોરાઈડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને દ્રાવણને ઓરડાના તાપમાને ઠંડું થવા દે છે. જેમ દ્રાવણ ઠંડું થાય તેમ તે શું અવલોકન કરશે? સમજાવો.

નીચેનાને ઉદાહરણ આપી સમજાવો:
$(a)$ સંતૃપ્ત દ્રાવણ
$(b)$ શુદ્ધ પદાર્થ

તમને આપવામાં આવેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે,તેની ખાતરી તમે કેવી રીતે કરશો?

તમારી આસપાસની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણો તરીકે અલગ કરવાનો પ્રયાસ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo