જમણા હાથના સ્ક્રૂનો નિયમ સમજાવો.
$\vec A\, = \,(\hat i\, + \,\hat j)$ અને $\vec B\, = \,(2\hat i\, - \,\hat j)$ આપેલ છે. સમતલ સદિશ $\vec C$ નું મૂલ્ય શેના વડે આપવામાં આવે, કે જેથી $\vec A\cdot \vec C\, = \,\vec B\cdot \vec C\, = \vec A\cdot \vec B$ થાય?
બતાવો કે બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમનો નિયમ પાળે છે.
સદિશોના કાર્તેઝિય ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર મેળવો.
$\vec{A} \times 0$ નું પરિણામ શું મળે?