દેડકામાં શ્વસન સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ દેડકા જમીન પર અને પાણીમાં બે અલગ-અલગ પદ્ધતિઓ દ્વારા શ્વસન કરે છે.
$\rightarrow$ પાણીમાં,ત્વચા જલીય શ્વસન અંગ તરીકે કાર્ય કરે છે,જેને ત્વચીય શ્વસન (cutaneous respiration) કહેવામાં આવે છે. પાણીમાં ઓગળેલા ઓક્સિજનની આપ-લે ત્વચા દ્વારા પ્રસરણની પ્રક્રિયાથી થાય છે.
$\rightarrow$ જમીન પર,મુખગુહા,ત્વચા અને ફેફસાં શ્વસન અંગો તરીકે કાર્ય કરે છે.
$\rightarrow$ ફેફસાં દ્વારા થતા શ્વસનને ફુપ્ફુસીય શ્વસન (pulmonary respiration) કહેવાય છે. ફેફસાં એ ધડના ઉપરના ભાગમાં આવેલી એક જોડ લંબગોળ,ગુલાબી રંગની કોથળી જેવી રચનાઓ છે. હવા નસકોરા દ્વારા મુખગુહામાં અને ત્યારબાદ ફેફસાંમાં પ્રવેશે છે.
$\rightarrow$ ઉનાળુ નિદ્રા (aestivation) અને શિયાળુ નિદ્રા (hibernation) દરમિયાન વાયુઓની આપ-લે માત્ર ત્વચા દ્વારા જ થાય છે.

Explore More

Similar Questions

સાચી જોડી જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. ત્વચા$1$. સહાયક પાચક ગ્રંથિ
$B$. સ્વાદુપિંડ$2$. શ્વસન અંગ
$C$. જનનાંગો$3$. સંવેદી અંગ
$D$. આંખ$4$. પ્રજનન અંગ
$5$. ઉત્સર્જન અંગ

નીચેનામાંથી કયું દેડકામાં મેમ્બ્રેન બોન (પટલમય અસ્થિ) છે?

સ્વર કોથળી (vocal sac) . . . . . . માં જોવા મળે છે.

દેડકામાં મૂત્રપિંડની વક્ષ બાજુએ આવેલા પક્ષ્મલ ગળણી જેવા ભાગોને શું કહે છે?

દેડકામાં ઉત્સર્જન બાબતે અસંગત વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo