આલ્ડિહાઈડ અને કીટોન સંયોજનોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાર્બોનિલ સમૂહમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબ છે:
$(i)$ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક $(Nu^-)$ કાર્બોનિલ કાર્બનના $sp^2$ સંકૃત કક્ષકોના સમતલને લંબ દિશામાંથી કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન પર હુમલો કરે છે.
$(ii)$ ધીમો તબક્કો-$1$: આ પ્રક્રિયામાં કાર્બનનું સંકરણ $sp^2$ થી બદલાઈને $sp^3$ થાય છે અને સમચતુષ્ફલકીય આલ્કોક્સાઈડ મધ્યવર્તી સંયોજન બને છે.
$(iii)$ ઝડપી તબક્કો-$2$: આલ્કોક્સાઈડ મધ્યવર્તી સંયોજન પ્રક્રિયા માધ્યમમાંથી પ્રોટોન મેળવીને અંતિમ યોગશીલ નીપજ બનાવે છે.
સંયોજન (પ્રકાર)ઉત્કલન બિંદુ $(K)$
$n$-બ્યુટેન (હાઈડ્રોકાર્બન)$273$
મિથોક્સિઈથેન (ઈથર)$281$
પ્રોપેનાલ (આલ્ડિહાઈડ)$322$
એસીટોન (કીટોન)$329$
પ્રોપેન-$1$-ઓલ (આલ્કોહોલ)$370$

આંતરઆણ્વીય હાઈડ્રોજન બંધના અભાવને કારણે આલ્ડિહાઈડ અને કીટોનનું ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતા ઓછું હોય છે. તેઓ $C=O$ દ્વિધ્રુવોના વિરુદ્ધ છેડાઓ વચ્ચે દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણને કારણે નિર્બળ આંતરઆણ્વીય જોડાણ દર્શાવે છે.

Explore More

Similar Questions

$A \xrightarrow{} (CH_3)_2C=CH-CO-CH_3$. $A$ શું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

પ્રક્રિયા $CH_3-C(=O)-CH_2-C(CH_3)_2-CHO \xrightarrow{KOH, H_2O} (A)$; નીપજ $A$ શું છે?

Difficult
View Solution

$CH_3-CO-CH_2-COOH$ $\xrightarrow{\Delta} X$ $\xrightarrow[OH^-]{HCN} Y$,$Y$ શું છે?

જ્યારે ઓક્સાઈમની પ્રક્રિયા ટ્રાયફ્લોરોપેરોક્સીએસેટિક એસિડ સાથે કરવામાં આવે છે,ત્યારે શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo