વિદ્યુતકણ સંચલન (Electrophoresis) સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કલિલમય કણો પરના વીજભારનું અસ્તિત્વ વિદ્યુતકણ સંચલનના પ્રયોગ દ્વારા સાબિત થાય છે. જ્યારે કલિલમય દ્રાવણમાં ડૂબેલા બે પ્લેટિનમ વિદ્યુતધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લાગુ કરવામાં આવે છે,ત્યારે કલિલમય કણો કોઈ એક વિદ્યુતધ્રુવ તરફ ગતિ કરે છે. લાગુ કરેલા વિદ્યુત સ્થિતિમાન હેઠળ કલિલમય કણોની આ ગતિને વિદ્યુતકણ સંચલન કહેવામાં આવે છે.
ધન વીજભારિત કણો કેથોડ તરફ ગતિ કરે છે,જ્યારે ઋણ વીજભારિત કણો એનોડ તરફ ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રાયોગિક ગોઠવણી દ્વારા આ સમજાવી શકાય છે.
જ્યારે વિદ્યુતકણ સંચલન એટલે કે કણોની ગતિને કોઈ યોગ્ય માધ્યમ દ્વારા અટકાવવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે પરિક્ષેપન માધ્યમ વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરવાનું શરૂ કરે છે. આ ઘટનાને વિદ્યુત આસૃતિ (Electroosmosis) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

$NaCl$ નું $42.12 \% (w/v)$ દ્રાવણ $10 \, {\text{કલાકમાં}}$ અમુક સોલનું અવક્ષેપન કરે છે. સોલ માટે $NaCl$ નું સ્કંદન મૂલ્ય $.....$ છે.
[આપેલ છે : મોલર દળ : $Na = 23.0 \, g \, mol^{-1} ; Cl = 35.5 \, g \, mol^{-1}]$

વિધુત પ્રવાહ દ્વારા કલિલ કણોને આણ્વિય પરિમાણ ધરાવતા કણોથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે?

કલિલોનું શુદ્ધીકરણ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?

કયો કલિલ ગુણધર્મ કલિલ કણોના વીજભાર પર આધારિત નથી?

જ્યારે સલ્ફર સોલનું બાષ્પીભવન કરવામાં આવે છે,ત્યારે સલ્ફર મળે છે. પાણી સાથે મિશ્રણ કરવા પર સલ્ફર સોલ બનતો નથી. આ સોલ કેવો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo