સમજાવો: લાયસોઝોમ કોઈપણ જૈવિક અણુઓનું પાચન કરી શકે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ લાયસોઝોમ એ ગોલ્ગી પ્રસાધનમાં પેકેજિંગની પ્રક્રિયા દ્વારા નિર્મિત પટલમય પુટિકામય રચનાઓ છે.
$\Rightarrow$ તેમાં લગભગ તમામ પ્રકારના જલવિભાજક ઉત્સેચકો (હાઇડ્રોલેઝ - જેમ કે લિપેઝ,પ્રોટીએઝ અને કાર્બોહાઇડ્રેઝ) ખૂબ જ વધુ માત્રામાં જોવા મળે છે,જે એસિડિક $pH$ પર શ્રેષ્ઠ રીતે સક્રિય હોય છે.
$\Rightarrow$ આ ઉત્સેચકો કાર્બોદિતો,પ્રોટીન,લિપિડ અને ન્યુક્લિક એસિડનું પાચન કરવામાં સક્ષમ હોવાથી,લાયસોઝોમ કોઈપણ જૈવિક અણુઓનું પાચન કરી શકે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓનું પાચન કરી શકે છે.
કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ (phagocytosis) અને પ્રવાહી ભક્ષણ (pinocytosis) ની ક્રિયા સાથે સંકળાયેલા છે.

લાયસોઝોમ્સનું ઉત્પત્તિ સ્થાન ............ છે.

લાયસોઝોમ્સ (Lysosomes) પર ટૂંકી નોંધ લખો.

કઈ $pH$ એ લાયસોઝોમના ઉત્સેચકો સક્રિય હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo