લાયસોઝોમ્સ (Lysosomes) પર ટૂંકી નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ આ પટલમય પુટિકામય રચનાઓ છે જે $Golgi$ પ્રસાધનમાં પેકેજિંગની પ્રક્રિયા દ્વારા બને છે.
$\Rightarrow$ તેમાં લગભગ તમામ પ્રકારના જલવિભાજક ઉત્સેચકો (હાઇડ્રોલેઝ - લિપેઝ,પ્રોટીએઝ,કાર્બોહાઇડ્રેઝ) ખૂબ જ વધુ માત્રામાં જોવા મળે છે,જે એસિડિક $pH$ પર શ્રેષ્ઠ રીતે સક્રિય હોય છે.
$\Rightarrow$ આ ઉત્સેચકો કાર્બોદિતો,પ્રોટીન,લિપિડ્સ અને ન્યુક્લિક એસિડનું પાચન કરવામાં સક્ષમ છે.

Explore More

Similar Questions

લાઈસોઝોમ્સ માટે કયા વાક્યો સાચા છે?
$1-$ તે આત્મઘાતી કોથળી છે.
$2-$ તે એક સ્તર ધરાવે છે.
$3-$ તે સ્વયં-પ્રતિકૃતિ પામતી અંગિકા છે.
$4-$ તે હાઈડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો ધરાવે છે.
$5-$ તે હંમેશા કોષકેન્દ્રની નજીક જોવા મળે છે.
$6-$ તે ફેગોસાઈટોસિસ અને પિનોસાઈટોસિસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
$7-$ તે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે.

નીચે પૈકીની કઈ અંગિકા સામાન્યપણે કોષની 'આત્મઘાતી કોથળી' તરીકે ઓળખાય છે?

મોટા ભાગનાં લાયસોઝોમના હાઈડ્રોલાયટિક ઉત્સેચકો કયા $pH$ એ સક્રિય હોય છે?

ખોટી જોડી પસંદ કરો.

કઈ અંગિકા કોષની 'આત્મઘાતી કોથળી' (suicide bag) તરીકે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo