નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભાગો $a, b, c$ અને $d$ તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખો.
સહાયક કોષ $\quad$પ્રતિધ્રુવીય કોષ $\quad$ધ્રુવીય કોષકેન્દ્ર $\quad$તંતુમય પ્રસાધનો
તંતુમય પ્રસાધનો$\quad$અંડકોષ$\quad$ધ્રુવીય કોષકેન્દ્ર$\quad$પ્રરેહ
તંતુમય પ્રસાધનો$\quad$સહાયક કોષ$\quad$ધ્રુવીય કોષકેન્દ્ર$\quad$પ્રતિધ્રુવીય કોષ
સહાયક કોષ$\quad$ધ્રુવીય કોષકેન્દ્ર$\quad$તંતુમય પ્રસાધનો$\quad$પ્રતિધ્રુવીય કોષ
ભ્રૂણપુટમાંકઈ અવસ્થા બાદ કોષદિવાલ નિર્માણ પામે છે?
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ કેરી |
$(1)$ બહુસ્ત્રીકેસર યુકત સ્ત્રીકેસરી |
$(b)$ જાસુદ |
$(2)$ બહુસ્ત્રીકેસર મુક્ત સ્ત્રીકેસરી |
$(c)$ ચંપા |
$(3)$ એક સ્ત્રીકેસરી |
લાક્ષણિક આવૃત બીજધારી ભ્રૂણપુટ પરિપકવતા દરમિયાન ..... ધરાવે છે.
બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છે
ભ્રૂણપુટ વિશે સમજાવો.