Ex-situ (સ્થાન-બાહ્ય) સંરક્ષણનો હેતુ શેના દ્વારા સિદ્ધ થાય છે :-
$A.$ પ્રાણી સંગ્રહાલયો
$B.$ વાઇલ્ડલાઇફ સફારી પાર્ક
$C.$ ક્રાયોપ્રિઝર્વેશન (હિમ-સંરક્ષણ)
$D.$ જૈવવિવિધતાના હોટસ્પોટ્સ
$E.$ પવિત્ર ઉપવનો (Sacred groves)
સાચો વિકલ્પ પસંદ કરો :-

  • A
    માત્ર $A, B, C, D$
  • B
    માત્ર $B, C, D$
  • C
    માત્ર $A, B, C$
  • D
    માત્ર $A, B, C, E$

Explore More

Similar Questions

મેન્ગ્રોવ (ચેરના) જંગલો ક્યાં જોવા મળે છે?

જૈવવિવિધતા આરક્ષિત વિસ્તારો (Biosphere reserves) રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોથી અલગ પડે છે કારણ કે તેમાં

વૈજ્ઞાનિક કારણ આપો: વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાશપ્રાય જાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.

નીચેનામાંથી કયું $ex \, situ$ (સ્થાન-બાહ્ય) સંરક્ષણનું ઉદાહરણ છે?

પવિત્ર ઉપવનો (Sacred groves) માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(I)$ મેઘાલયમાં ખાસી અને જયંતિયાની ટેકરીઓ
$(II)$ રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ
$(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો
$(IV)$ મધ્યપ્રદેશના ચંદા અને બસ્તર વિસ્તાર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo