કિમત મેળવો.
$77 \times 83$
$6025$
$5716$
$6391$
$6178$
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?
$5 x^{2}-7 x+3 \sqrt{x}$
જો કોઈ બહુપદી $p (x)$ માટે $p (3) = 0$ હોય, તો $p (x)$ નો એક અવયવ જણાવો.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$x^{2}-5 x+4$ એ સુરેખ બહુપદી છે.
જો $x + 1$ એ $a x^{3}+x^{2}-2 x+4 a-9$ નો એક અવયવ હોય, તો $a$ ની કિંમત શોધો.
નીચેનાના અવયવ પાડો :
$4 x^{2}+20 x+25$