યુક્લિડનું બીજું સ્વયંસિદ્ધ સત્ય (Axiom) કયું છે?

  • A
    જો સરખામાં સરખું ઉમેરવામાં આવે,તો સરવાળા સરખા રહે છે.
  • B
    જે વસ્તુઓ એક જ વસ્તુને સમાન હોય,તે એકબીજીને પણ સમાન હોય છે.
  • C
    જો સરખામાંથી સરખું બાદ કરવામાં આવે,તો બાકી રહેતી વસ્તુઓ સરખી રહે છે.
  • D
    જે વસ્તુઓ એકબીજા પર બંધ બેસતી હોય,તે એકબીજીને સમાન હોય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં,જો $\angle 1 = \angle 3$,$\angle 2 = \angle 4$ અને $\angle 3 = \angle 4$ હોય,તો યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરીને $\angle 1$ અને $\angle 2$ વચ્ચેનો સંબંધ લખો.

પાયથાગોરસ કોના વિદ્યાર્થી હતા?

પિરામિડ એક ઘન આકૃતિ છે,જેનો પાયો

સિંધુ ખીણની સભ્યતામાં (આશરે $3000 \, BC$),વપરાતી ઈંટોની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર $\ldots \ldots$ હતો.

યોગ્ય યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરીને નીચેનો પ્રશ્ન ઉકેલો:
આકૃતિમાં,આપણી પાસે
$\angle 1 = \angle 3$ અને $\angle 2 = \angle 4$ છે. સાબિત કરો કે $\angle A = \angle C$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo