એરીથ્રોપોએટીન
એરીથ્રોપોએસીસને ઉત્તેજે
એરીથ્રોપોએસીસ અવરોધે
રૂધિરકણિકા નિર્માણને અવરોધે
રૂધિરકણિકા નિર્માણને ઉત્તેજે
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
યૌવનારંભ દરમિયાન શરીર પરના વાથ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્તનો ભાગ ભજવતો અંત:સ્ત્રાવ છે.
જો $'X'$ એક અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં કાર્બોહાઇડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે અને $'Y'$ એક અંતઃસ્ત્રાવ છે જે $'X'$ ના સ્ત્રાવને નિયંત્રિત કરે છે, પછી $'X'$ અને $'Y'$ છે
નોરએપિનેફ્રિન શેને વધારે છે?
ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?