$27\,^{\circ}C$ અને $127\,^{\circ}C$ તાપમાને સંતુલન અચળાંક અનુક્રમે $30$ અને $40$ છે. તો સક્રિયકરણ ઊર્જાનો ગુણોત્તર $(E_{a})_{f} / (E_{a})_{b}$ શું હશે?

  • A
    $> 1$
  • B
    $-1$
  • C
    $< 1$
  • D
    માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

આર્હેનિયસ સમીકરણ મુજબ,$\log k$ વિરુદ્ધ $\frac{1}{T}$ ના આલેખમાં ઢાળ . . . . . . હશે.

તાપમાનમાં થોડો વધારો થવાને કારણે પ્રક્રિયાના દરમાં મોટો વધારો થવાનું કારણ શું છે?

પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા (Activation energy) એટલે શું?

નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

તાપમાન $T$ સાથે વેગ અચળાંક $k$ ના ફેરફારને દર્શાવતા આલેખ નીચે આપેલ છે. આર્હેનિયસ સમીકરણને અનુસરતો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo