$y$-અક્ષની ઋણ દિશામાંથી $2$ જેટલો અંતઃખંડ કાપતી અને $x$-અક્ષની ધન દિશા સાથે $30^\circ$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $y + x - \sqrt{3} = 0$
  • B
    $y - x + 2 = 0$
  • C
    $y - \sqrt{3}x - 2 = 0$
  • D
    $\sqrt{3}y - x + 2\sqrt{3} = 0$

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ $4$ એકમ છે અને આ લંબ $x$-અક્ષની ધન દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો રેખાનું સમીકરણ શોધો.

જો ત્રણ બિંદુઓ $A(2, 3)$,$B(3, 1)$ અને $C(5, 3)$ હોય,તો $A$ માંથી પસાર થતી અને $BC$ ને દુભાગતી રેખાનો ઢાળ શોધો:

Difficult
View Solution

રેખા $lx + my + n = 0$ એ $x$-અક્ષને સમાંતર હશે,જો

$(1, 2)$ માંથી પસાર થતી અને $3x + 4y + 5 = 0$ ને લંબ રેખાનું સમીકરણ શોધો.

ધારો કે $O=(0,0)$. ધારો કે $A$ અને $B$ એ અનુક્રમે $X$-અક્ષ અને $Y$-અક્ષ પરના બિંદુઓ છે જેથી $\angle OBA = 60^{\circ}$ થાય. ધારો કે $D$ એ પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે જેથી $\triangle OAD$ એ સમબાજુ ત્રિકોણ છે. તો,$DB$ નો ઢાળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo