ઉપરીજાયી પુષ્પ એટલે....
પુષ્પાસન ઉપરની બાજુ વૃદ્ધિ પામે છે.
પુષ્પાસન ધરી બીજાશયને ઘેરીને ગોઠવાયેલા હોય છે.
પુષ્પના બાકીના ભાગો બીજાશયની ઉપરથી વિકાસે છે.
આપેલા બધા
પુષ્પનું પ્રજનન ચક્ર
સ્ત્રીકેસરચક્રના વિવિધ પ્રકારો સમજાવો.
મુકત કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ વચ્ચેનો તફાવત શું છે ? તે સમજવો ?
અંડક $=.....$
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?