સાદા નિસ્યંદન (Simple distillation) અને વિભાગીય નિસ્યંદન (Fractional distillation) વચ્ચેના કોઈપણ બે તફાવત જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
સાદું નિસ્યંદનવિભાગીય નિસ્યંદન
$(i)$ બે કે તેથી વધુ મિશ્રિત પ્રવાહીઓના મિશ્રણને અલગ કરવા માટે વપરાય છે,જેમાં ઉત્કલનબિંદુ $(b.p.)$ વચ્ચેનો તફાવત $25^{\circ} C$ કરતા વધારે હોય છે.$(i)$ બે કે તેથી વધુ મિશ્રિત પ્રવાહીઓના મિશ્રણને અલગ કરવા માટે વપરાય છે,જેમાં ઉત્કલનબિંદુ $(b.p.)$ વચ્ચેનો તફાવત $25^{\circ} C$ કરતા ઓછો હોય છે.
$(ii)$ તેમાં વિભાગીય સ્તંભ (Fractionating column) નો ઉપયોગ થતો નથી.$(ii)$ તેમાં ઠંડક અને ઘનીકરણ માટે વધુ સપાટી પૂરી પાડવા માટે વિભાગીય સ્તંભનો ઉપયોગ થાય છે.

Explore More

Similar Questions

$(a)$ સમાંગ અને વિષમાંગ મિશ્રણ વચ્ચેના કોઈપણ ત્રણ તફાવત લખો.
$(b)$ પાણી એક સંયોજન છે,મિશ્રણ નથી તે સાબિત કરવા માટે બે કારણો આપો.

$250 \, mL$ પાણીમાં $50 \%$ કદથી આલ્કોહોલનું દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા કદના ઇથાઇલ આલ્કોહોલ અને પાણીને મિશ્ર કરવા જોઈએ?

ધુમાડો અને ધુમ્મસ બંને એરોસોલ છે. તેઓ કઈ રીતે અલગ પડે છે?

$(a)$ નિલંબન (suspension) અને સાચા દ્રાવણ (true solution) વચ્ચેના તફાવતને $(i)$ ગાળણ,$(ii)$ પારદર્શકતા અને $(iii)$ સ્થિરતાના સંદર્ભમાં કોષ્ટક સ્વરૂપે દર્શાવો.
$(b)$ રોજિંદા જીવનમાંથી ટિન્ડલ અસર (Tyndall effect) જોવા મળતી હોય તેવા બે ઉદાહરણો આપો.

સમજાવો કે શા માટે કલિલ દ્રાવણના કણોને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકતા તે નીચે બેસી જતા નથી,જ્યારે નિલંબિત દ્રાવણના કણો નીચે બેસી જાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo