હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે:

  • A
    $E_n = - \frac{131.38}{n^2} \ kJ \ mol^{-1}$
  • B
    $E_n = - \frac{131.33}{n} \ kJ \ mol^{-1}$
  • C
    $E_n = - \frac{1313.3}{n^2} \ kJ \ mol^{-1}$
  • D
    $E_n = - \frac{313.13}{n^2} \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

હાઈડ્રોજન પરમાણુમાં,જો ઈલેક્ટ્રોન $n$-મી કક્ષામાંથી ધરાસ્થિતિમાં સંક્રમણ કરે છે અને વર્ણપટમાં મળતી રેખાઓની કુલ સંખ્યા $10$ છે,તો $n$ ની કિંમત કેટલી થશે?

નીચેનામાંથી કયા સંક્રમણ (transition) માટે તરંગલંબાઇ લઘુત્તમ છે?

ધારો કે હાઇડ્રોજન પરમાણુ માટે ચોથી કક્ષાની ઉર્જા $-25 \, a.u.$ (સ્વૈચ્છિક એકમ) છે. તો તેની ધરા અવસ્થામાં સ્થિતિ ઉર્જા કેટલી હશે?

સોનાના પાતળા વરખ પર $\alpha$-કણોનો મારો ચલાવતા થોડા કણોનું વિચલન થાય છે,જે દર્શાવે છે કે $.......$

સ્થિર કક્ષાઓની ત્રિજ્યા $(n)$ કેટલી હોય છે? તેનું સૂત્ર જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo