$ELISA$ નો ઉપયોગ વાયરસને શોધવા માટે થાય છે,જેમાં:

  • A
    આલ્કલાઇન ફોસ્ફેટસ મુખ્ય પ્રક્રિયક છે
  • B
    કેટાલેઝ મુખ્ય પ્રક્રિયક છે
  • C
    $DNA$-પ્રોબ્સની જરૂર પડે છે
  • D
    સધર્ન બ્લોટિંગ કરવામાં આવે છે

Explore More

Similar Questions

$1990$ માં ચાર વર્ષની બાળકી પર જનીન થેરાપીનો પ્રથમ ક્લિનિકલ ઉપયોગ શેના માટે કરવામાં આવ્યો હતો?

માનવ ઈન્સ્યુલીન કઈ પારજનીનિક જાતિમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે?

માનવ ઈન્સ્યુલિનની શૃંખલા $A$ અને $B$ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલી હોય છે?

આજે એનિમલ સેલ કલ્ચર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ શેના ઉત્પાદનમાં થાય છે?

આપેલ આકૃતિ પ્રો-ઈન્સ્યુલિન દર્શાવે છે. અનુક્રમે $P, Q$ અને $R$ ને અનુરૂપ $A, B$ અને $C$ પેપ્ટાઈડને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo