નીચે આપેલ આકૃતિ પ્રો-ઈન્સ્યુલિનની છે. $A, B$ અને $C$ પેપ્ટાઈડને ઓળખો.

$P\quad\quad Q\quad \quad R$

217586-q

  • A

    $A$ પેપ્ટાઈડ $\quad B$ પેપ્ટાઈડ $\quad C$ પેપ્ટાઈડ

  • B

    $C$ પેપ્ટાઈડ $\quad A$ પેપ્ટાઈડ $\quad B$ પેપ્ટાઈડ

  • C

    $C$ પેપ્ટાઈડ $\quad A$ પેપ્ટાઈડ $\quad B$ પેપ્ટાઈડ

  • D

    $B$ પેપ્ટાઈડ $\quad A$ પેપ્ટાઈડ $\quad C$ પેપ્ટાઈડ

Similar Questions

પારજનીનિક ઉંદર પર રસી સુરક્ષાનું પરીક્ષણ સફળ થાય ત્યારબાદ આ પરીક્ષણ માટે કયા પ્રાણીના ઉપયોગ કરવામાં આવે છે ?

કઈ પદ્ધતિમાં કોષોનાં સમૂહને પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?

બહુરાષ્ટ્રિય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા દેશ અને લોકોને કંપની તરફથી પર્યાપ્ત વળતર ચૂકવ્યા વગર યોગ્ય અધિકૃતિ વિના કોઈપણ જૈવ સંસાધનોના ઉપયોગને શું કહેવામાં આવે છે ?

$ELISA$ પરીક્ષણમાં વપરાયેલાં એન્ઝાઈમનું નામ

કૂલ ઉત્પાદિત ટ્રાન્સજેનિક પ્રાણીઓમાં વધારે સંખ્યા......... ની છે.