કાર્બન-કાર્બન દ્વિબંધ પર ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયામાં વધુ સ્થાયી કાર્બોકેટાયન મધ્યવર્તી તરીકે બને છે. આ વિધાનને શું કહેવામાં આવે છે?

  • A
    સેિત્ઝેફનો નિયમ
  • B
    બેયરની અસર
  • C
    માર્કોવનીકોવનો નિયમ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I :$ નિર્બળ $\pi$-બંધની હાજરી આલ્કીનને આલ્કેન કરતા ઓછા સ્થાયી બનાવે છે.
વિધાન $II :$ દ્વિબંધની પ્રબળતા કાર્બન-કાર્બન એકલ બંધ કરતા વધારે હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

એલ્કીન $\underline{X}$ ના એક મોલનું ઓઝોનોલિસિસ કરવાથી એક મોલ એસીટાલ્ડિહાઈડ અને એક મોલ એસીટોન મળે છે. $\underline{X}$ નું $IUPAC$ નામ શું છે?

એક આલ્કીન ઓઝોનોલિસિસ પર $2$ મોલ $HCHO$,$1$ મોલ $CO_2$ અને $1$ મોલ $CH_3COCHO$ આપે છે. તેનું બંધારણ શું છે?

આપેલી પ્રક્રિયાઓની મુખ્ય નીપજ લખો:
$1$. $CH_3-CH=CH-CH_3 \xrightarrow[cold, Na_2CO_3]{KMnO_4}$
$2$. $2,3-$ડાયમિથાઈલબ્યુટ$-2-$ઈન $\xrightarrow{Baeyer\ test}$

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Z$ ને ઓળખો: $CH_3-CH_2-CH_2-Br$ $\xrightarrow{NaOH(aq.)} (X)$ $\xrightarrow[Heat]{Al_2O_3} (Y)$ $\xrightarrow{HOCl} (Z)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo