ઇલેક્ટ્રોન વોલ્ટ એ શેનો એકમ છે?

  • A
    વીજભાર
  • B
    સ્થિતિમાનનો તફાવત
  • C
    વેગમાન
  • D
    ઉર્જા

Explore More

Similar Questions

એક સમાન વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષની ધન દિશામાં છે. ધારો કે $A$ એ ઊગમબિંદુ છે. બિંદુ $B$ એ $x$-અક્ષ પર $x = +1 \ cm$ અંતરે છે અને બિંદુ $C$ એ $y$-અક્ષ પર $y = +1 \ cm$ અંતરે છે. તો $A, B$ અને $C$ આગળના સ્થિતિમાન માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$Q$ જેટલો વિદ્યુતભાર $r$ અને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય પોલા ગોળાઓ પર એવી રીતે વહેંચાયેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

Difficult
View Solution

$Q$ જેટલો વિદ્યુતભાર $a, b, c$ $(a < b < c)$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રીય ગોલીય કવચો પર એવી રીતે વહેંચાયેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. તેમના સામાન્ય કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુએ,જ્યાં $r < a$ હોય,ત્યારે કુલ સ્થિતિમાન કેટલું હશે?

$5 \times 10^{-9} \; C$ ના બિંદુવત વિદ્યુતભારને કારણે બિંદુ $P$ આગળ વિદ્યુતસ્થિતિમાન $50 \; V$ છે. બિંદુવત વિદ્યુતભારથી $P$ નું અંતર ......... $cm$ છે. (ધારો કે,$\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \; N m^2 C^{-2}$)

બે વિદ્યુતભારો $q_1$ અને $q_2$ એકબીજાથી $30\ cm$ ના અંતરે રહેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ત્રીજો વિદ્યુતભાર $q_3$ શરૂઆતમાં $C$ પર છે,તેને $40\ cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $C$ થી $D$ સુધી લઈ જવામાં આવે છે. જો $q_3$ ને $C$ થી $D$ સુધી લઈ જવાથી સ્થિતિઊર્જામાં થતો ફેરફાર $\frac{q_3 K}{4 \pi \epsilon_0}$ હોય,તો $K$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo