ઈકોલોજી નું વર્ણન $......$ રીતે કરી શકાય.

  • A

    ફકત જીવંત સજીવોની વચ્ચે આંતરક્રિયાઓ

  • B

    ફકત એકજ જાતિના ઘટકો વચ્ચે આંતરક્રિયાઓ

  • C

    સજીવોની વચ્ચે આંતરક્રિયાઓ તેમજ તેમની આસપાસ ના અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયાઓ

  • D

    ફકત આતરજાતીય સ્પર્ધા

Similar Questions

કદનાં આધારે મહાકાય નિવસનતંત્રને ઓળખો.

$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.

$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે

જીવસમાજ એ વિવિધ .......નો સમૂહ છે જ્યારે જીવાવરણ એ બધાં .......નો સમૂહ છે.

નિવસનતંત્રનાં ઘટકોનું વર્ણન કરો. 

જીવાવરણ ......નું બનેલું છે.