અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન,અમીબા શેના દ્વારા પ્રજનન કરે છે?

  • A
    દ્વિભાજન
  • B
    બહુભાજન
  • C
    પ્લાઝમોગેમી
  • D
    આંતરિક કલિકાસર્જન

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં અલિંગી પ્રજનનને શું કહેવામાં આવે છે?

વિધાન : ઘણી વનસ્પતિઓમાં બીજ હોવા છતાં પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા પ્રજનન થાય છે.
કારણ : બટાટા કંદ દ્વારા અને સફરજન કલમ (cutting) દ્વારા વગેરે રીતે પ્રજનન કરે છે.

વૈજ્ઞાનિક કારણ આપો: અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન (clones) કહેવામાં આવે છે.

........... યીસ્ટ અને હાઈડ્રામાં જોવા મળે છે.

$Pistia$ (જળશિંબી) અને $Eichhornia$ (જળકુંભી) માં,પ્રકાંડ રૂપાંતરિત થઈને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo