ગર્ભનાં કોષનું વિખંડન દરમિયાન શું થાય છે ?
કોષરસ ઘટે છે.
કોષરસ ઘટે, કોષકેન્દ્રિય પદાર્થ ઘટે
બંને ઘટે
બંને અચળ રહે
મનુષ્યમાં લીંગનિશ્ચયન ક્યારે થાય?
કોના શુક્રકોષ સાથેનાં જોડાણથી દ્વિકીય ફલિતાંડ બને છે.
$XX$ રંગસૂત્રો ધરાવતા શિશુ ......... માં પરિણમે છે જ્યારે $XY$ રંગસૂત્રો ઘરાવતા શિશુ ......... માં પરિણમે છે.
સાચી જોડ પસંદ કરો.
માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા વિશે નોંધ લખો.