પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન:

  • A
    પાણીનું વિભાજન થાય છે
  • B
    $CO_2$ નું રિડક્શન થઈને કાર્બનિક સંયોજનો બને છે
  • C
    ક્લોરોફિલ સક્રિય થાય છે
  • D
    $6$ કાર્બન ધરાવતી શર્કરાનું $3$ કાર્બન ધરાવતી શર્કરામાં વિઘટન થાય છે

Explore More

Similar Questions

કેલ્વિન ચક્રના પુનઃસર્જન તબક્કામાં ભાગ લેતા નીચે આપેલા ઉત્સેચકોનો સાચો ક્રમ ઓળખો.
$I.$ રિબ્યુલોઝ-$5$-ફોસ્ફેટ આઈસોમરેઝ
$II.$ રિબ્યુલોઝ-$5$-ફોસ્ફેટ એપિમરેઝ
$III.$ ટ્રાન્સકીટોલેઝ
$IV.$ ટ્રાયોઝ ફોસ્ફેટ આઈસોમરેઝ

હરિતકણ નીચેનામાંથી કયા ઉત્સેચકનું મહત્તમ પ્રમાણ ધરાવે છે?

કેલ્વિન ચક્રના સંશોધન દરમિયાન નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

કેલ્વિન ચક્રમાં,જો $RuBP$ ના એક અણુનું કાર્બોક્સિલેશન થાય તો $PGA$ ના કેટલા અણુઓ બનશે?

અંધકાર પ્રક્રિયા (Dark reaction) માટે તાપમાન અચળાંક $(Q_{10})$ નું મૂલ્ય ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo